પ્રેમ થાય કે કરાય? ભાગ - 41

  • 770
  • 415

વખાણ"જ્યારે કેવિન સુરતથી અમદાવાદ આવ્યોને ત્યારે મને પહેલા તો એના બે ટાઈમ જમવાની ચિંતા થવા લાગી હતી કે તે અમદાવાદમાં વીસીનું જમવાનું થોડું ઘર જેવું હશે. છ મહિનામાં તે કેવો થઈ ગયો હશે? તે ચિંતા શરૂઆતમાં રોજ સતાવતી હતી, જયારે તેને એમ કહ્યું કે મમ્મી અહીંયા તો તારા કરતા પણ વધુ સ્વાદિષ્ટ અને સારુ જમવાનું મળે છે. ત્યારે મારી ચિંતા ઓછી થઈ હતી. કે ચાલો કેવિનને બે ટાઈમ સારુ જમવાનું તો મળી રહે છે." કેવિનની મમ્મી નીતાબેન સમક્ષ તેમની રસોઈની વખાણ કરી રહી છે."એ તો રોજ તમારા જ વખાણ કરતો કે મમ્મી એ તો ભીંડીની સબ્જી તો તારા કરતા પણ