AI :કુત્રિમ બુદ્ધિમતા

  • 644
  • 178

પૃથ્વી પર સૌથી વધુ બુદ્ધિશાળી અને શક્તિશાળી પ્રાણી એટલે માનવ. માનવીની આ બુધ્ધિ માંથી તેણે કેટલાય અજબ ગજબ અને અવિશ્વસનીય કમાલ કર્યા છે. આ માનવ મગજ કેટલી અદભુત શોધ કરી છે. તમે સૌ તમારા મગજને કામે લગાડો તે માટે હું તમને કેટલાક પ્રશ્નો પૂછું છું. * આજથી 25 વર્ષ પછી જો તમને કેન્સર થવાનું હોય અને તેની ખબર તમને આજે જ પડી જાય તો? * તમારો ચહેરો તમારા રોલ મોડલ જેવો જ દેખાય તો? * જો આવતીકાલે એક સાથે 10 કરોડ લોકો બેકાર થઈ જાય તો?              પ્રોફેસર યુવલ હરારી ના મતે માનવીના 21મી સદી