આચરણ અને વિચાર "यथा चित्तं तथा वाचो यथा वाचस्तथा क्रिया । चित्ते वाचि क्रियायां च साधूनामेकरूपता ॥" "જેવું મન, તેવી વાણી, જેવી વાણી, તેવાં કર્મ. સજ્જનોના મન, વાણી અને કર્મમાં એકરૂપતા હોય છે." આજના મંદિરો નો પૈસો સમાજ માં ભગવાનના તેજસ્વી ચીચારો જાય તેની માટે હોવો જોઈએ. મંદિરો માં આપેલો પૈસો ભગવાનનો ભાગ છે. ભગવાનના વિચારો મુજબ તેનું વાહન થવું જોઈએ. તે માટે મંદિરોના પૈસા થી ગુરુકુળ નિર્માણ થવા જોઈએ. આ વિચારધારા ઉપર એક સંતે એક ગુરુકુળ ની શરૂઆત કરી. આ ગુરુકુળ નો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે વેદ અને ઉપનિષદ ના વિચારો સમાજ માં જાય. સંસ્કારી અને તેજસ્વી યુવાનો