પાણી ભરી આવુ તે બીજી નાની દીકરી ને આગળ આપણે જોયું કે તે લોકો જેમ તેમ કરીએ ચાર દિવસ સરખી કરી અને છાપરું નાખી અને ઘર ઊભું કરી લે છે ત્યારબાદ માં અને નાની દીકરી ઘરમાં પાણી ન હોવાથી ગોઝારા કુવા પાસે નાની છોકરી ને લઈને પાણી ભરવા જાય છે તે પાણી નુ ડબલુ જેવુ કુવામા નાખેછે તો પેલો કદરૂપો ભયાવહ માણસ આવી ને તેની પાછળ ઉભો રહી જાય છે. નાની છોકરી તેને જોયને ડરી જાય છે. તેનો ચહેરો એકદમ ફીકો ને સફેદ પડી જાય છે .તેના થી કઇ બોલાતુ નથી.તે તેની માની શામે જોય છે. પણ તેના થી હલીપણ શકાતુ નથી.