ગીરનો સાવજ

  • 834
  • 230

આ વાત છે એક પિતા અને પુત્રના પ્રેમની અને સિંહની સામે બાથ ભેડી લડનાર શુરવીરની. મીત્રો આ એક તદ્દન કાલ્પનીક વાર્તા છે પણ ક્યાય કોઇની કથા સાથે સંગત થઇ જાય તો જણાવજો.                        'ગીર' આ એક એવી જગ્યા છે જ્યાં સમગ્ર ભારત અથવા તો એમ કહીયે કે એશિયાની ફક્ત એક એવી જગ્યા જ્યાં સિંહો જોવા મળે છે. અને આ વાતમાં  કોઈ અતીશયોક્તી ન થઈ ગણાય.  જો જોવા નીકળીયે તો સિંહોનું એક કે બે નહીં પરંતુ આખું લશ્કર નજરે ચડે અને એ જોતા ભલભલાના પરસેવા છુટી જાય, તાજેતરની ગણતરીએ  જુઓ તો