સિંગલ મધર - ભાગ 7

  • 148
  • 62

"સિંગલ મધર"( ભાગ -૭)ખોટા મળેલા ઈમેલ માટે કિરણ હાઈસ્કૂલમાં જાય છે.ઝંખના મેડમ ને કહે છે કે એને ખોટો ઈમેલ મળ્યો છે. એ રૂહીના ફાધર નથી.હવે આગળ..ઝંખના મેડમ કિરણ સામે જોઈ રહ્યા. આ માણસ જલ્દી બોલતો કેમ નથી?એ વખતે મેઘના મેડમ પણ કિરણને જોઈ રહ્યા હતા.મેઘના મેડમ ને લાગ્યું કે આ યુવાનને ક્યાંક જોયો છે. યાદ નથી આવતું.કિરણ:-' જુઓ ઝંખના મેડમ મને ખબર પડી કે આપ ટેન્શનમાં રહો છો એટલે કદાચ ઈમેલ કરવામાં ભૂલ કરી હશે. હું હમણાં તમારી ઘરેલુ મામલો નહીં કહું.પણ રૂહીના રિપોર્ટ બાબતે કહેવા માંગુ છું. હું રૂહીના ફાધર નથી કે એનો અંકલ નથી કે મામા પણ નથી. હું