દ્રશ્ય ૧સ્થળ :- મુકેશનું ઘરસમય :- મધ્યાહ્નપાત્રો :- શીતલ, મુકેશ, ફોરમ, છાયા, નીમેષમુકેશ :- કંઇ પણ થાય અને કોઇ પણ ભોગે, એ અખિલ બચી શકવો ન જોઇએ... (પોતાની તર્જનીમાં કારની ચાવી ફેરવતા અખિલને પકડવા માટે પોતાના માણસને જણાવી રહ્યો હતો. એક મીથ્યા હાસ્ય સાથે ફોન સોફા પર ફેંકી પોતે પણ સોફા પર બેસે છે.)મુકેશ :- અરે શીતલ.... ક્યા છે આ સ્ત્રી? છાયા :- લો સર... આ ચા..... (તેમના ઘરમાં કામ કરતી સ્ત્રી.)મુકેશ ચા પીતો હોય છે કે કોઇનો ફોન આવે છે. તે છાયાને અંદર જવા ઇશારો કરે છે.મુકેશ :- હા નીમેષ... બોલનીમેષ :- (ફોન પર) સર રાત્રે ૮ વાગે ઓબેરોય હોટલ