મોટા શહેરની નાની સોસાયટીમાં એક બ્રાહ્મણ કુટુંબ રહેતું હતું. ઘરમાં સાત સભ્યો હતા—મા, બાપ અને પાંચ છોકરાઓ.માતાનું નામ: જીવંતિકાપિતાનું નામ: જીવનશંકર1 દીકરીનું નામ: ભાનુ2 દીકરીનું નામ: શોમા3 દીકરીનું નામ: શુરેખા4 દીકરાનું નામ: પવન5 દીકરીનું નામ: મીનાઉનાળાનું વેકેશન નજીક આવી રહ્યું હતું. પાંચેય ભાઇ-બહેને નક્કી કર્યું હતું કે વેકેશનમાં સ્વિમિંગ શીખવા જશે. માટે તેઓ પૈસાની બચત કરવા લાગ્યા. પિતા જીવનશંકર ધનિક ધંધાકીય વ્યક્તિ હતા, તેથી બાળકોને જે જોઈએ તે મળી રહેતું. મા જીવંતિકા બાળકોને એકેય વસ્તુ માટે ના પડતી નહોતી. પણ આ વખતે વાત બીજું જ કંઇક હતી.વેકેશન પડ્યું. ભાઇ-બહેનોએ સ્વિમિંગ પૂલમાં શીખવા જવાનું શરૂ કર્યું, પણ માતા-પિતાને આ બાબત વિશે