ઝરુખો (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-2) પ્રસ્તાવના આપ સૌ વાચકોએ લવ રિવેન્જ નવલકથાને મારી કલ્પના બહારનો જે આવકાર આપ્યો એ ખરેખર ખૂબ મોટીવેશનલ છે. ઘણા વાચકોએ લવ રિવેન્જ નવલકથાને “દિલથી લખેલી નવલકથા” પણ કહી અને સાથે-સાથે વિનંતી પણ કરી કે લવ રિવેન્જ નવલકથાના પાત્રોને નવી વાર્તા સાથે રજુ કરવા. અગાઉ અંકિતા અને વિવાનના પાત્રોને લઈને “અજનબી મિત્રો” નામની લઘુકથા હું રીલીઝ કરી ચુક્યો છું. હવે લવ રિવેન્જ નવલકથાના અન્ય બે પાત્રો “પ્રેમ” અને “રોનક”ને લઈને હું અહિયાં એક નવી જ લઘુવાર્તા આપ સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. આશા છે આપ સૌને પસંદ આવશે. આપના અમૂલ્ય પ્રતિભાવો કોમેન્ટમાં અવશ્ય આપશો. (નોંધ: