આ એ રાજા છે જેને ઇતિહાસ ભૂલી ગયો છે.જેમણે ભારતને બનાવ્યું." સોને કી ચીડિયા ". ભારતનાં ઇતિહાસમાં એવું ઘણું બધુ છૂટી ગયું છે .જેને લોકો ક્યારેય જાણી નહીં શકે.કારણકે આમનાં સન્માનમાં બહુ ઓછી જગ્યાએ વર્ણન કર્યુ છે.એ બાબતમાં આપણે કહી શકીએ કે આ બહુ શરમજનક વાત છે.કે જેણે દેશને " સોને કી ચીડિયા " બનાવ્યું. આઓ આ બાબતે આજે એમના વિશે કંઈક જાણીએ અને લોકોને જણાવીએ. આજે હું વાત કરુ છું મહારાજ વિક્રમાદિત્ય પરમારના સન્માનમાં કે એમના માટે લોકોને બહુ ઓછા લોકોને ગ્યાન હશે.આમના જ શાસનકાળમાં ભારત " સોને કી ચિડીયા