અજનબી મિત્રો (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-1)

  • 248
  • 92

અજનબી મિત્રો (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૧) પ્રસ્તાવના પ્રિય વાચકમિત્રો, આશા છે આપ સૌ સકુશળ હશો. “લવ રિવેન્જ” નવલકથાની સફર આપણે સૌ સાથે મળીને પૂરી કરી. આ સફર દરમિયાન તમે આ નવલકથાને અને તેના પાત્રોને અનહદ પ્રેમ આપ્યો. લાવણ્યા, સિદ્ધાર્થ, આરવ, અંકિતા, નેહા...વગેરે પાત્રોને તમારા પ્રેમે જ આટલાં ઓળખીતા બનાવી દીધા. હજી પણ અનેક વાચકો મને આ પાત્રો વિશે તેમજ નવલકથા વિશે અનેક પ્રશ્નો પૂછ્યા જ કરે છે. આપ સૌ વાચકોના ઘણા પ્રશ્નોના જવાબો  હજી પણ આપવાના બાકી રહી ગયા છે, જે સમયના અભાવે હું નહોતો આપી શક્યો. ટૂંક સમયમાં વાચકોના શક્ય એટલા બાકી પ્રશ્નોના જવાબ આપવાના પ્રયત્ન કરીશ. “લવ રિવેન્જ”