હસતા રહો મસ્ત રહો

  • 230
  • 82

#હસતા_રહો__#મસ્ત__રહો મેં પડોશીને પુછયુ : તમે કયો સાબુ વાપરો છો ? પડોશી: હમણાં પીન્તુર ચાલે છે.હું : એ વળી ક્યો સાબુ ? પડોશી : પીઅર્સ પતવા આવ્યો એટલે સંતુરની સાથે ચોંટાડયો છે..C.A. અને B. Com. બન્ને વચ્ચે શું તફાવત છે..? જવાબ માં એમણે એક જ પ્રશ્ન પૂછ્યો કે, એક ઓવરમાં કેટલા બોલ હોય છે ?B.Com. થયેલા એ કીધું કે છ બોલ હોય છે.CA થયેલા એ કીધું કે એક જ બોલ હોય છે, જે છ વાર નાખવામાં આવે છે.કુંવારાના લગ્ન થાતાં નથી, પરણેલાઓને લગ્નજીવનમાં મજા આવતી નથી, .અને છૂટાછેડા વાળાઓને ફરી લગ્ન કરવા છે !આમાં કોણ ખુશ છે એજ ખબર પડતી