પુનઃ પુનઃ

  • 204
  • 1
  • 70

પુનઃ પુનઃ घृष्टं घृष्टं पुनरपि पुनश्चन्दनं चारुगन्धम्।  અર્થ: ચંદનને વારંવાર ઘસવાથી પણ તેની સુગંધ જળવાઈ રહે છે। કોઈ પણ ચીજ વારં વાર કરવાથી તે દ્રઢ થાય છે અને પ્રભાવિત થાય છે.   ભારતના ગુરુકુળ ની આ વાત છે. સવારના રામ પ્રહરે સ્નાન કરી એક ઋષિ રોજની જેમ પોતાના પિત્તળના લોટાને ઘસી રહ્યા હતા. ઘણી વાર લોટો ઘસ્યા પછી જ્યારે તેઓ ઊભા થયા. આ જોઈ તેમના એક શિષ્યએ સવાલ કર્યો કે, ‘રોજ-રોજ આટલો સમય આ લોટો ઘસવાની શી જરૂર છે? અઠવાડિયામાં એક વખત ઘસો કે વધુમાં વધુ ત્રણ વખત. બાકીના દિવસોમાં તો આને ફક્ત પાણીથી ધોઈને કામ ચલાવી શકાય છે. તેની