ઇન્તજાર : એક કમળ અને તેના પ્રેમીનો

  • 380
  • 120

ઇન્તજાર : એક કમળ અને તેના પ્રેમીનો !એક કમળ ના છોડ પર સરસમજાનું, તાજુ, નાજુક ખીલેલું કમળનું ફુલ હતું. એ એના રંગથી તળાવ ની શોભા વધારતુ હતું. જાણે હમણા જ ખીલેલું ન હોય !અચાનક કોઈકે તળાવમાંથી પાણી કાઢી લીધું. હવે બીચારૂ કમળનું ફૂલ મૂંઝાયુ, એને બધાને વિનંતી કરી આજીજી, પ્રાર્થના કરી કે થોડુ પાણી આપો હું ખીલી જઈશ, જીવી જઈશ. બસ થોડી દયા કરો, મદદ કરો હું કોઈ પણ રીતે ફરી જીવતા શીખી લઈશ. ખુબ આશા રાખી કે કોઈતો આવશે અને એ કંઇક એવુ કરશે એટલે બધુ સરખું થઈ જશે. સમય જય રહ્યો છે, ધીરજ ઘટતી જાય છે પણ આશા હજું