અયોધ્યાકાંડ

  • 182
  • 1
  • 66

                        અયોધ્યાકાંડ27, ડિસેમ્બર 2020.ઠંડીના પ્રકોપે ચારે બાજુ બરફની ચાદર પાથરી દિધી છે, સાંજના સમયે અનુજકુમાર ધુમલ પોતાની કાર મુખ્ય હાઇવે પર પુર ઝડપે દોડાઇને જાણે કોઇ સ્પર્ધામાં વિજેતા બનવાનું હોય તેવી રીતે જઇ રહ્યો છે. આટલી સ્પીડથી ચાલતી ગાડીના પૈડા બરફના આછા પાતળા પડને તોડીને એક મનોહક દ્રશ્ય ઉભુ કરી રહ્યા છે, આવા રંગીન વાતાવરણ વચ્ચે પણ એ દુ:ખી આત્મા એટલે કે મી.ધુમલબેચારા ટેવની માફક ઉદાસ લાગી રહ્યા છે. પોતાના આવા સ્વભાવને કારણે જ તેમને સ્ટાફના બધા મી.બેચારાથી સંબોધીત કરતા. પરંતું ક્યારેય કોઇ તેમનાા દિલ સુધી પહોચ્યું નહી અને તેમની મનોદશા સમજી ન શક્યું. અર્જુન ગુફાના રોડ પરથી આજે તે