સિકંદર

  • 344
  • 122

સિકંદર-રાકેશ ઠક્કર    શું હવે ઈદ પર સલમાનની ફિલ્મ જોવા જતાં પહેલાં એના ચાહકો પણ બહુ વિચાર કરશે? આવો પ્રશ્ન થવાનું કારણ એ છે કે બે વર્ષ પછી ઈદ પર સલમાન ખાનની ‘સિકંદર’ (2025) જોવા જનારાને મનોરંજન બાબતે ખાલી હાથ આવ્યા હોય એવું લાગ્યું છે. ‘સિકંદર’ માં એટલી બધી ખામીઓ છે કે એ લોકોના દિલમાં તો ઠીક બોક્સ ઓફિસ પર રાજ કરી શકે એવી નથી. ઘણા સમીક્ષકોએ તો સુપરસ્ટાર ગણાતા સલમાનની ‘સિકંદર’ ને માત્ર એક સ્ટાર આપ્યો છે. એને ફિલ્મ કહેવી કે કેમ એવો પ્રશ્ન કર્યો છે અને ટીવી સિરિયલ વધુ સારી હોય એવો અભિપ્રાય આપ્યો છે. ‘સિકંદર’ પછી એ વાત નક્કી થઈ ગઈ છે કે નિર્દેશક એ.