સંગ્રહ

  • 266
  • 80

સંગ્રહ देयं भो ह्यधने धनं सुकृतिभिः नो सञ्चितं सर्वदा श्रीकर्णस्य बलेश्च विक्रमपते रद्यापि कीर्तिः स्थिता । आश्चर्यं मधु दानभोगरहितं नष्टं चिरात् सञ्चितम् निर्वेदादिति पाणिपादयुगलं घर्षन्त्यहो मक्षिकाः ॥ નિર્ધનને ધન આપવું જોઈએ કેમ કે સત્પુરુષોએ ક્યારેય તેનો સંચય નથી કર્યો, (જુઓ) શ્રી કર્ણ, બલિ અને વિક્રમની કીર્તિ આજ સુધી સ્થિર રહી છે. (બીજી બાજુ) આશ્ચર્ય છે કે મધમાખીઓએ મધનો લાંબા સમય સુધી ફક્ત સંચય જ કર્યો, ન તો તેનું દાન કર્યું અને ન તો ઉપભોગ!   એક ગામ ની આ વાત છે. એ ગામમાં એક કરિયાણાની દુકાનમાં એક સામાન્ય દેખાવનો ગ્રાહક આવ્યો અને દુકાનદારને કહ્યું - "ભાઈ, મને 10 કિલો કાજુ