અજ્ઞાત હાજરીમારા મોં માંથી નીકળેલી ચીખ રૂમની શાંતિને ચીરી ગઈ.લાઇટરની નાની જ્યોત અંધકાર સામે લાચાર લાગતી હતી. મારી આંખો સાજી નહોતી થઈ ત્યાં જ, મારા ખભા પર રાખેલી એ ઠંડી, નિર્જીવ આંગળીઓનો દબાણ વધુ પ્રબળ થયું. મન માં ધ્રૂજારી ઉપાજી ગઈ.હું ધીમે ધીમે લાઇટર ઉપાડીને પાછો ફર્યો...અને જે જોયું...મારા હૃદયના ધબકારા રોકાઈ ગયા. શ્વાસ અટકી ગયો.એ દ્રશ્ય મારા જીવનનું સૌથી ભયાનક દ્રશ્ય હતું.એનું ચહેરું ભયાનક રીતે વાંકડું હતું, આંખના ખાડાઓ ખાલી હતા, અને તેનુ મોં જાણે ચીસ મારવા માટે જ હતું. પણ કોઈ અવાજ નહોતો. બસ એક શીતલ, મૃત શ્વાસ મારી તરફ વહેતો હતો.હું તુરંત પાછળ દૂર ખસીયો, લાઇટર મારી