કાવ્યાંશ - દિલ થી દિલ ની દોર - 2

  • 352
  • 180

પેહલા પ્રશ્ન મેં પૂછ્યો છે ?આ મારો રૂમ છે , તમે આ રૂમ માં શું કરી રહ્યા છો ? સામે ઊભેલા વ્યક્તિ એ પૂછ્યું .કાવ્યા : તમારો રૂમ !(કાવ્યા મનોમન વિચારે છે , અહીંયા ના સ્ટાફ એ આ રૂમ જેટલું બને એટલું વ્હેલું ખાલી કરવા માટે કહ્યું હતું , સાચે આ આમનો જ રૂમ હસે ! હવે કાવુ શું કરીશ તુ , જલ્દી કઈક વિચાર.કાવ્યા: હેય પ્લીઝ મારી વાત સાંભળો , અમારી ફેરવેલ પાર્ટી નીચે પૂલ સાઇડ પર ચાલી રહી છે , ત્યાં મારો પગ લસરતાં હું પૂલ મા પડી એન્ડ મારા બધા કપડા પણ ભીના થઈ ગ્યા છે ,