સંઘર્ષની વચ્ચે ભાગ - ૫

  • 322
  • 98

વિરંચીને થયું કે હવે જો અભ્યાસ સારો નહીં થાય તો વિભૂતિને ભૂલી જવી પડશે. જે તેના માટે અસહ્ય હતું. તેથી વિરંચીએ પોતાની શાળામાં વર્ગ બદલવાનું નક્કી કર્યું અને તે અને વિભૂતિ જે વર્ગમાં સાથે અભ્યાસ કરતા હતા તે બદલી ને અન્ય વર્ગમાં બેસવા માટે પોતાની શાળાના આચાર્યને વિનંતી કરી. શાળાના આચાર્યએ તેને વર્ગ બદલવાનું કારણ પૂછ્યું પણ તે જવાબ આપી શક્યો નહીં. પણ ખબર નહીં કેમ આચાર્ય તેની વાત માની ગયા અને તેનો વર્ગ બદલી આપ્યો. આતો શાળામાં વર્ગ બદલાઈ ગયો પણ ટ્યુશનનું શું? ત્યાં કઈ રીતે વર્ગ બદલાવવો? પણ તેણે એક જ લગની લાગી હતી કે કોઇપ રીતે બોર્ડની