પ્રેમ અને મિત્રતા - ભાગ 9

  • 460
  • 190

(નયન, નિકિતા, નીરજા અને પ્રેક્ષા....) નીરજા : હવે હું શું કરું...અમે બંને એક બીજા ને પ્રેમ કરીએ છીએ એને નથી ખબર કે હું પણ એને પ્રેમ કરું છુ... નયન : એટલે જ કહું છુ...હવે તું એને કહી દે...જે સાચી હકીકત છે...એ કોઈક ને કોઈક રસ્તો કાઢશે જ... નીરજા : હા...હું હમણાં જ જાઉં છુ એની પાસે.... પ્રેક્ષા : હું આવું તારી સાથે...?? નયન : પ્રેક્ષા એને એકલી જ જવા દે...તું જા નીરજા...! (નીરજા એ ધૈર્ય ને શોધતી શોધતી એના ડીપાર્ટમેન્ટ બાજુ જાય છે...) નિકિતા : પ્રેક્ષા ને કેમ ના મોકલી એની સાથે ?? નયન : એ બંને ખુલી ને વાત