હોસ્ટેલ ગર્લ - 2

  • 692
  • 262

~ લેખક : ઘનશ્યામ કાતરીયા ~ ****************** પ્રકરણ 2 : ધ ડિસ્ક  આજે ફર્સ્ટ યર વાળાની ફ્રેશર પાર્ટી ગોઠવેલી હતી જેમાં બહાર ની વ્યક્તિઓ ને પણ આવવા દેવાના હતા. દર વર્ષે ખાલી ક્લાસ ના સ્ટુડેન્ટને જ પ્રવેશ આપવામાં આવતો હતો પણ આ વર્ષે પહેલી વાર એવું બન્યું હતું કે બહાર ની વ્યક્તિ ને પણ તમે પાર્ટીમાં લાવી શકો. આના લીધે નેહલ તો એકદમ જ ખુશ હતી કારણ કે એણે એના બોયફ્રેન્ડને બરોડા થી અહીં પાર્ટી માટે બોલાવેલો હતો. અમે બધા સાંજના 5 વાગ્યા ના તૈયાર થવામાં લાગેલા હતા. નેહલ એ તો લગભગ અલગ અલગ સ્ટાઇલના 5 થી 6 જોડી ડ્રેસ