તલાશ 3 - ભાગ 35

  • 468
  • 232

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.  ... એ જ વખતે એના ડેશબોર્ડ પર મુકેલા એના ફોનમાં રીંગ વાગી, જીતુભાએ ફોન હાથમાં લીધો. ડિસ્પ્લે પર એક અજાણ્યો નંબર ફ્લીક થયો હતો. એણે કાર ને રોડની એક સાઈડ લીધી, અને થોભાવી એ ફોનનો આન્સર દેવા જ જતો હતો કે એ જ વખતે, ડેશબોર્ડ પર રાખેલો મંગળ સિંહના ફોનમાં રિંગ વાગી એણે એ ફોન હાથમાં લીધો અને સ્ક્રીન પર જોયું તો શેરાનો ફોન આવી રહ્યો હતો. જીતુભા વિમાસણમાં મુકાયો કે પહેલા કયો ફોન ઉંચકવો. લગભગ 15 સેકન્ડ એણે વિચાર કર્યો ત્યાં બંને ફોન કટ થઈ