Old School Girl - 9

  • 342
  • 156

અમે લોકોએ પાસ થઈ જઈએ અને પરીણામ લેવા જઈએ ત્યારે ભુદરકાકાને ત્યાં જઈ લસ્સી પીવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો, પણ જે રીતે પરિણામ આયા તે જોતા આ પ્રોગ્રામ કેન્સલ રહ્યો અને અમે છકડામાં બેસી સીધા ઘરે આયા, વાટમા ગૌતમ બહુ દુ:ખી હતો અને ખબર નહી પણ વર્ષાનો શું થયું હતું આજ. આટલા ટકા!! પણ એ ઉદાસ હતી એ અમને હજમ નહતું થતું, બધાએ તેની માફી માગી કે આવતા તેની મજાક બનાવી એટલે ખોટુ લાગ્યું હોય તો. પણ, તેણે ના પાડી કે,"એવુ કઈજ નથી."ગામ આવતા અમે બધા છુટા પડવા લાગ્યા, ગૌતમના પગ સ્થીર થઈ ગયા જ્યારે તેનુ ઘર આયું તો, મગનકાકા બહાર