Old School Girl - 8

  • 520
  • 252

 આમ તો ધકધક બે ત્રણ દિવસથી વધી જ ગયેલ  પણ રિઝલ્ટ આવવાનું હતું એટલે આજે તેની ઝડપમાં વધારો થઈ ગયો હતો. અમે બધા તૈયાર થઈને ગામના સ્ટૅન્ડ ઊપર આવી ગયા ફક્ત વર્ષા ન હતી. તેની રાહમાં મને પગમા ખજવાળ આવવા લાગી, હજી કેટલે રહી ગઈ? બસસ્ટેન્ડના આમથી આમ આટા શરુ થયાં  થોડીક વાર બાદ તે દુરથી સુંદર ગુલાબી કલરના ડ્રેસમાં દેખાણી.બધા ના મોઢા પહોળા થઈ ગયા! ખુબસુરતીની બલા લાગતી હતી તે. ધોએલા માથાના એ રેશમી ખુલા વાળમાં આજે અમને કરીના કપુર લાગી રહી હતી અને પેલી ફિલ્મ કભી ખુશી કભી ગમનો ડાઈલૉગ 'વોટ એવર' યાદ આઈ ગયો. (ત્યારે કરીના બધા