આપણે ક્રાઇમ પેટ્રોલ જોઇએ છે ત્યારે તેમાં પોલિસ અધિકારીઓ કહેતા હોય છે કે પરફેક્ટ ક્રાઇમ એક મીથ છે પણ જ્યારે વિશ્વમાં થયેલા કેટલાક ગુનાઓ જોઇએ તો જણાય છે કે શાતિર ગુનેગારો ઘણીવાર પરફેક્ટ ક્રાઇમને અંજામ આપવામાં સફળતા મેળવે છે.આપણને જ્યારે આ ક્રાઇમ અંગે જાણ થાય છે ત્યારે એ ગુનેગારો દ્વારા જે રીતે ભેજાનો ઉપયોગ કરાયો હોય છે તે જોઇને આપણે દંગ રહી જતા હોઇએ છીએ...ક્યારેક તો તેમણે જે રીતે કામગિરીને અંજામ આપ્યો હોય છે તે કોઇ ફિલ્મનાં પ્લોટથી કમ હોતું નથી.આ કાર્ય તેઓ એ રીતે પાર પાડે છે કે આપણને તો એમ જ લાગે છે કે તેમણે જાણે કે જાદુ