દ્રષ્ટિકોણ

  • 422
  • 142

હોટલ માં ૪ મિત્રો બેઠા હતા. અને બેઠા બેઠા બધી નકારાત્મક વાતો કરતા હતા. દુનિયા કેવી છે ??? લોકો કેવા છે ??? દુનિયા કેટલી સ્વાર્થી છે ?? પોતાના સગા- સંબંધી અને સાથે પોતાના આજુ અને બાજુ રહેતા પાડોશી ને ગાળો આપી રહ્યા હતા . દેશ  અને તેને ચલાવવા વાળા નેતા પણ  ગાળો આપી રહ્યા હતા .પણ , આ ચાર મિત્રો માંથી એક મિત્ર હતો. જે ચૂપચાપ આ લોકોની વાતો સ્મિત કરી ને શાંતિ થી સાંભળી રહ્યો હતો . એ બધા કરતા વધારે સમજદાર અને હોશિયાર હતો. એના લોકો મિત્રોએ એની સામે જોયું , અને પછી કહ્યું ,   યાર , તારી જિંદગી તો