કાવ્યાંશ - દિલ થી દિલ ની દોર - 1

  • 756
  • 257

અરે અરે અરે એ ગઈ પાછળ થી ખડખડાટ હસવાનો અવાજ આવ્યો કાવ્યા આજે ૧૭ વર્ષ ની થઈ ગઈ હતી, તે પોતાની કોલેજ લાઇફ એન્જોય કરવા માટે ખૂબ જ ઉત્સુક હતી.12th બોર્ડ ની પરીક્ષા પૂર્ણ થવાની ખુશી માં તથા જીવનનું એક અમૂલ્યવાન ચેપ્ટર એટલે કે કોલેજ લાઇફ શરૂ થવાની ખુશી માં આર્યા સ્કૂલ ના 12th ગ્રેડ ના સ્ટુડન્ટસ માટે ફેરવેલ પાર્ટી રાખવામાં આવી હતી આ પાર્ટી ધ રિયોન રિસોર્ટ ના પૂલ સાઇડ પર રાખવામાં આવી હતી કાવ્યા પોતાના માં જ મશગુલ હતી , પોતાની કોલેજ લાઇફ ના સપનાઓ જોતા જોતા તે ક્યારે પૂલ માં પડી , તેનો તેને ખ્યાલ જ ના રહ્