વૈધવ્ય ફળિયુ

  • 440
  • 1
  • 150

વૈધવ્ય ફળ્યુંકોઈને પણ સામાન્ય પ્રશ્ન થાયકે આવું કેમ લખ્યું છે?એક સ્ત્રી વિધવા થાય તો તેને વૈધવ્ય કેમ ફળે એવો પ્રશ્ન કોઈને પણ થાય. પણ તમે મારી વાર્તાસાંભળશો તો તમને પણ થશે કે હા સાચી વાત છે.વાર્તાના પાત્રો આ પ્રમાણે છે:* મુખ્ય પાત્ર (ગોમતી)* પિતાનું નામ (મનુભાઈ)* મુખ્ય પાત્રની માતાનું નામ (સવિતા)* ભાઈનું નામ (ભોલુ)* બહેનનું નામ (ધની)* ગોમતીના પતિ નું નામ (મહિપત)* ગોમતીના દેરનું નામ (દિપક)* ગોમતીની સાસુ નું નામ (કમળા)એક નાની છોકરી (ગોમતી) હોય છે.તે માત્ર આઠ વર્ષની થાય છે. ત્યાં તેની મા (સવિતા) નો દેહાંત થઈ જાય છે. તેને એક ભાઈ (ભોલુ) હોય છે અને એક જન્મેલી બેન