સાત આઈડિયા સફળતાના ૩સફળતા માટે નો બીજો આઈડિયા છે વિશ્વાસ રાખો .તમારો વિશ્વાસ તમારી માન્યતાઓ નું પરિણામ છે .તમે જે વસ્તુમાં માનો કે આ થઈ શકે તો એ તમારો વિશ્વાસ બને છે .તમે જે માંગો એ બ્રહ્માંડ તમને આપવા બંધાયેલું છે. પણ એમાં એક એવી શરત છે કે શું તમને વિશ્વાસ છે કે તમે જે માંગો છો એ તમને મળી શકે ? કે પછી તમે એના લાયક છો ? તમે જે માંગો છો એ મળશે એ વિશ્વાસ પહેલા પાક્કો કરવો પડશે .think it - believe it - get it .જે વિચારો એના પર વિશ્વાસ રાખો અને મેળવો . આ નિયમ