આ એક સત્ય ઘટના પર આધારિત વાર્તા છેજેમાં બીજી કાલ્પનિક વાર્તા ઉમેરી અને લખવામાં આવી છે આ વાર્તા ના કેટલાય કિસ્સા અમે નાનપણમાં સાંભળેલા છે અને અમુક કિસ્સા મારા નજરે જોયેલા છે પણ તેને કોઈ સાબિત કરી નથી શકતુ .એટલે તમે આને કાલ્પનિક વાર્તા સમજજો જેમને ભુતોમાં વિશ્વાસ નથી હોતો તેઓ પણ કરવા લાગે છે તેના માટે અનુભવ કરવો જરૂરી નથી તમારી આસપાસના લોકોને જ્યારે અનુભવ થાય છે ત્યારે તમને સમજાય છે. ચાલો એક નવી સફર પર વાંચો મારી ભૂત કથા.બીલી બગલો એમ કહેવાય છે કે પહેલા તે ભૂત બંગલા તરીકે ઓળખાતો હતો.