Rebirths - The Mysterious tale of Marriage - 2

  • 612
  • 248

CHAPTER 2કેમ સમજવું મારી લાચારી?રાત્રે હું અને પપ્પા ડાઇનિંગ ટેબલ પર બેસીને વાતો કરતા હતા. ને મેં પપ્પા ને પુછ્યું કે શું એક મુલાકાતમાં હું નક્કી કરી શકું કે મારા જીવનમાં આગળ શું કરવું છે. પપ્પા સમજી ગયા હું કોની વાત કરતી હતી. " બેટા, વાત એક મુલાકાતની નથી. જો કોઈ વ્યક્તિ તમને પસંદ છે તો તે એક નજરે પસંદ આવી જાય, જો એ એક વારમાં પસંદ ના આવ્યું તો પછી સો વાર મળીને પણ પસંદ નઈ આવે. અને આવું અમારા સમયમાં હતું નહીં.મારા પિતાજી એ મારા લગ્ન તારી મમ્મી સાથે નક્કી કર્યા હતા, અને મેં પુછ્યું પણ નથી કે