રાત અકેલી હે

  • 426
  • 138

                           રાત અકેલી હૈઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે, પ્રથમ વારના વરસાદના પાણીથી વાતાવરણ આહલદાયક થઇ ગયું છે, ભીની માટીની સોડમ તેમાં વધારો કરી રહી છે, સાધનની અવર જવર પણ કઇક ઓછી છે, મુખ્ય હાઇવે પરથી અલગ પડતા બે રસ્તા પર એક પ્રેમીપંખીડુ ભાગી રહ્યું છે, "એક કામ કર ઇશાની.. તું અહીથી ભાગ તારૂ ઘર નજદીક છે, હું અહીથી પુલ ચડી જતો રઈશ.. જલ્દી કર એ હરામી આવી જશે... ભાગ ઇશાની....""પણ તું???" ઇશાની હાંફતા બોલી."મારી ચીંતા છોડ અને તું ભાગ...." ઇશાની પોતાના ઘર તરફ ભાગી અને પેલો છોકરો પુલ ચડવા માટે ઝાડી તરફના રસ્તે ભાગ્યો, અંધારામા દેખાતી એ આકૃતી પુલ