દિલ ખાલી તો જીવન ખાલી - ભાગ 6

  • 924
  • 1
  • 404

આગળનાં ભાગ પાંચમા આપણે જોયું કે, વિરાટની મમ્મીનો મેડીકલ રીપોર્ટ વિરાટને અતિ ગંભીર કરી દે એવો આવ્યો છે. આજે ડૉક્ટરે વિરાટ ને સાફ સાફ શબ્દોમાં કહી દીધું છે કે, જો તેઓ પોતાની મમ્મીને બચાવવા માંગતા હોય તો વધારેમાં વધારે છ કે આઠ મહિનાની અંદર કિડનીની વ્યવસ્થા કરવી પડશે. હવે આ રિપોર્ટવાળી વાત જો વિરાટ ઘરે જઈને એની મમ્મીને કરે તો ચિંતામાં ને ચિંતામાં એની મમ્મીની તબિયત તો અત્યારે છે, એનાથી પણ વધારે ગંભીર થઈ જાય. અને જો વિરાટ આ રિપોર્ટવાળી વાત એના પપ્પાને કરે તો એતો પહેલેથી જ બ્લડ પ્રેશર ના દર્દી છે, એટલે એમને પણ જાણ કરાય એમ નથી. પછી વિરાટ નક્કી કરે છે કે, આ