અભિષેક - ભાગ 9

(15)
  • 824
  • 2
  • 442

અભિષેક પ્રકરણ 9અભિષેક કારતક સુદ એકાદશીના દિવસે ઋષિકેશ અંકલ સાથે સિક્કા નગર યોગીજીના ઘરે ગયો હતો અને યોગીજીએ એને એના પૂર્વજન્મ વિશે વાત કહી હતી અને સાથે સાથે એ રહસ્ય પણ ખોલ્યું હતું કે એના પિતા એક અતિશ્રીમંત વિધવા સ્ત્રીના સંબંધમાં હતા અને એ સ્ત્રીએ અભિષેક માટે વીલ બનાવ્યું હતું ! " તારા ઉપર થયેલી આ બધી જ કૃપા આપણા મહાયોગી નિર્મલાનંદજીની છે ! હું તો માત્ર નિમિત્ત બન્યો છું." યોગીજી બોલ્યા.  " જી ગુરુજી. " અભિષેક બોલ્યો. એ યોગીજીની વાતોથી સ્તબ્ધ થઈ ગયો હતો. " હું તને અત્યારે જ વીલ સોંપી દઉં છું. વનિતાનો ૮૦૦ ચોરસ વારનો એક વિશાળ બંગલો ખાર લિંકિંગ