સાત આઈડિયા સફળતાનાઆઈડિયા નંબર વન વિચાર પર ધ્યાન આપો .મિત્રો દરેક વસ્તુ આ દુનિયામાં બનતા પહેલા લોકોના વિચારોમાં બને છે . એવરી થીંગ ઇસ એનર્જી એટલે દરેક વસ્તુમાં વ્યક્તિમાં કણ કણમાં ઉર્જા હોય છે . એવી જ રીતે દરેક વિચારમાં પણ ઉર્જા હોય છે . આપણે ઘણીવાર બોલતા હોઈએ છીએ કે વિચારવામાં શું જાય છે . વિચારવામાં ઉર્જા જાય છે અને એ ઉર્જામાં જો લાગણી પણ જોડાઈ જાય અને વિશ્વાસ બેસી જાય તો એ વિચાર સાચો થઈ જાય છે . એટલે કંઈ પણ વિચારતા પહેલા વિચાર કરવો જરૂરી છે . વિચાર વિચારી ને કરો દરેક વિચાર પર વિચારવા ની જરુર છે