બે ભેશ ની વાર્તા

  • 608
  • 166

બે ભેશ ની વાર્તા   પહેલી ભેંસ   સાચી બનેલી ઘટના જે પશુ ની સંવેદના  દર્શાવે છે. ગુજરાતના વાઘેર ના  તબેલાની વાત છે. એક વખત એવું બન્યું ભેંશ ને બચ્ચું આવવાનું થયું. ને ઘાભિણી ભેંશ બીમાર પડી. છતા સારી માવજતને કારણે તેને અને તેના બચ્ચાને બચાવી લીધું. ભેંશ ને એનું બચ્ચું બહુ વહાલું. રોજ બચ્ચું ધાવે અને તેની માં તેના ઉપર જીભ ફેરવી તેને વહાલ કરે. માણસ હોય કે પશુ જેટલું આયુષ્ય હોય તેટલું જ જીવી શકે. વખત નું કરવું ને બચ્ચું આ દુનિયાથી વિદાય લઇ લીધું. ભેંશ ને થયું મારું બચ્ચું કોઈએ છીનવી લીધું. માં એ બચ્ચું જોયું નહિ