આ કહેવતનો સીધો અર્થ સમજીએ તો, એક સિક્કાના બે પાસા સમાન છે– એક બાજુ બોલવું અને બીજી બાજુ મૌન રહેવું . શબ્દો ના રાજા પાસે રાણી થઈ રહેવું કે ગુલામ થઈ રહેવું આપણા હાથ માં હોય છે,રાણી બોલી ને રાજ કરે જયારે ગુલામ ચુપ રહીને આદેશ માને.શબ્દોને તાકાત બનાવી રાજ કરવું કે પછી નબળાઈ બનાવી ગુલામી કરવી, એ મનુષ્ય પર આધાર રાખે છે.શબ્દો આપણો પરિચય આપે છે,આપણા વ્યકિત્તત્વને દર્શાવે છે, આપણે કેવા વિચાર રાખીએ અને કેવી રીતે વર્તીએ , તે બધું જ આપણા શબ્દોમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. એટલે જ, સમજદારીથી અને સચોટ શબ્દો વાપરવા જોઈએ,તાકાતવર રાજા બનવા માટે, નહીં કે નિષ્ક્રિય ગુલામ . એક