આ પહેલાં આપણે જોયું કે કરુણાશંકર સાથે શું થયું હતું. હવે કરુણાશંકર શાંતિથી જીવન જીવતા હતા અને રોજ નોકરીએ જતા હતા. તેમની સાથે તેમનો એક મિત્ર, ફિરોઝ, સાયકલ પર સાથે જતો હતો. બંને સાથે નોકરીએ જતા અને સાથે આવતા. ફિરોઝ એક મુસ્લિમ યુવક હતો, જે સ્વભાવે ખૂબ જ સારો અને દયાળુ હતો. કરુણાશંકર અને ફિરોઝ ખૂબ જ સારા મિત્રો હતા. તેઓ રોજ સાથે નોકરીએ જતા અને સાથે આવતા. રસ્તામાં એક ચાની લારી પર તેઓ ચા પીતા અને પછી પોતપોતાના ઘરે જતા.એક દિવસ, ફિરોઝ અને કરુણાશંકર ચા પીતા હતા, ત્યારે એક પીપળાના ઝાડ નીચે એક તગડો યુવક ઊભો હતો. તેણે ફિરોઝને