સંવેદનાનું સરનામું - 5

  • 468
  • 206

 અહીં 2 દિવસ બાદ યજ્ઞેશ પોતાના ઘરે આવે છે.  ઘરે આવ્યા બાદ પણ તેના મનને નિરાંત ન હતી. એટલા સુખ સાહ્યબી ભર્યાં બંગલામાં તેને અકળામણ થતી હતી. બંને જણા સતત ગુમસુમ રહેતા હતા. સતત એ જ વિચાર કરતા હતા કે આ બધી જ સમસ્યાઓનો અંત ક્યારે ? કોણ અમને મદદ કરશે ? અમે આ બધામાંથી કંઈ રીતે બહાર આવશુ ? અમારું જીવન નોર્મલ ક્યારે થશે ? શું ખરેખર અમારા દિવસો બદલશે ? શું અમે ફરી સારું જીવન જીવતા થાશું ? શું ભગવાન અમારા પર મહેરબાની કરશે ? જો અમે આ બધામાંથી ન નીકળી શક્યા તો મારી પાછળ આહુતિનું ભવિષ્ય શું ? અત્યારે