સિંગલ મધર - ભાગ 4

  • 584
  • 2
  • 268

"સિંગલ મધર"( ભાગ -૪)હાઈસ્કૂલમાંથી ભૂલથી ઈમેલ કિરણ નામના યુવાન પર આવે છે,જે અપરણિત હોય છે.એટલે એ હાઈસ્કૂલમાં ફોન કરે છે. જે આચાર્ય ઉપાડે છે.હવે આગળ...આચાર્ય..જુઓ જે પેરન્ટસના સંતાનો અભ્યાસમાં નબળા હોય છે એ બધાને જાણ કરતો ઈમેલ કર્યો છે. ને બીજો ઈમેલ રિમાઇન્ડર છે.ને આવતી કાલે તમારે હાઈસ્કૂલમાં આવવાનું છે.કિરણ...જુઓ સર, ભૂલ આપના તરફથી થઈ છે. મને ખોટો ઈમેલ કર્યો છે. હજુ હું અનમેરિડ છું.એટલે મારે રૂહી નામની કોઈ બેબી નથી. રૂહીના માબાપ પર ઈમેલ મોકલવાના બદલે મને મોકલ્યો છે. આપ આપના મોકલાવેલો ઈમેલ ચેક કરો અને રૂહીના પેરન્ટ્સનો ઈમેલ ચેક કરો. મને માનસિક ટેન્શન થાય છે.આચાર્ય...જુઓ.. તમે તમારી જવાબદારીમાંથી