માનવતા હજી જીવંત છે.

  • 380
  • 132

                           માણસ હજી જીવંત છે મનની સતત લાગતી ભૂખમનની ભૂખને કંઈક ને કંઈક આપવું જ પડે. નહીં તો વાંકુ પડે, જૂના અણગમતા પ્રસંગોને વાગોળવા બેસી જાય અને દુઃખી પણ કરે. શહેરની હરાયું ચરેલ ગાયું જેવી વૃત્તિ બપોરે મોબાઈલ અને ઇન્ટરનેટ સારો સમય પસાર કરાવે. સતત જમવાનું, ફરસાણ, ગમતું પીરસાતું રહે. ક્યારેક અણગમતું સલાડ પણ ચાવી લેવાય.તેમ સ્ક્રોલ કરતા કરતા નાગમણી વિશે સદગુરુનો વિડિયો નજરે પડ્યો. જોવાનું મન નહોતું, પણ છેલ્લે જોવાની રુચિ જાગી. અને ત્યાંથી 25-30 વર્ષ પહેલાંના ભૂમિગત સ્મરણો તાજા થઈ બહાર આવી ગયા.અરે! આ તો એ