બકરા પરનો પ્રેમ

  • 628
  • 184

બકરા પરનો પ્રેમ એક નગરમાં એક કસાઈ રહેતો હતો. તેનો ધંધો પશુ ને મારી ને વેચી ને ખાવાનો. ગામ હોય ત્યાં હવાડો હોય જ. અનાદી કાળ થી દેવ અને દાનવ થતાં આવ્યા છે. અને તે ભવિષ્ય માં પણ રહેશે. જ્યાં સુધી દેવો સંગઠિત રહેશે ત્યાં સુધી સુરક્ષિત રહેશે. તેની પાસે એક ઘેટાનું  બચ્ચું હતું. ઘરમાં કોઈ મોટી મિજબાની થાય તે માટે તે ઘેટાના બચ્ચાને પાળતો હતો. ભોળું બચ્ચું તેને ખબરજ ન હતી કે કોઈ તેના પર કેવો પ્રેમ કરે છે. नारिकेल समाकाराा दृश्यन्तेऽपि हि सज्जनाः। अन्ये बदरिकाकारा  बहिरेव मनोहराः॥   નાળિયેર બહારથી સખત હોય છે પરંતુ અંદરથી કોમળ હોય છે, બસ