ભુતાવડ - 1

  • 2.5k
  • 1k

વર્ષો પહેલાં, જ્યારે દેશ આઝાદ થયો અને રજવાડાઓ વિલીન થઈ ગયા, ત્યારે યમુનાગઢના રાજગુરુ પરિવારે પણ રાજમહેલ ખાલી કરવું પડ્યું. આ પરિવાર ચાર-પાંચ ભાઈઓ, તેમની વહુઓ, બાળકો અને માતા-પિતા સહિત ઘણો મોટો હતો. મહેલ છોડી દીધા પછી, હવે તેમને ભાડે રહેવું ફરજિયાત બન્યું.કેટલાક દિવસોની શોધખોળ પછી, એક મકાન મળ્યું. મકાન જૂનું અને ભયજનક લાગતું. પારસલ મકાનમાં ઘણાં વર્ષોથી કોઈ રહ્યો ન હતો. પરિવારના કેટલાક સભ્યો ત્યાં જવાની ના પાડતા હતા, પણ મજબૂરીએ બધાને ત્યાં રહેવા દબાવી દીધા. જેમ જેમ ઘરના સામાન ગોઠવાતો ગયો, તેમ તેમ ઘરની શૂન્યતા અને શાંત વાતાવરણ વધુ ગાઢ થવા લાગ્યું.સપનામાં રહસ્યમય ચેતવણીરાત્રે, કરુણાશંકર નામના એક ભાઈને