શ્રીમંત અને ગરીબ

  • 674
  • 224

શ્રીમંત અને ગરીબ   એક સમયેની વાત છે, એક મોટા શહેરમાં એક બહુ જ અમીર અને ધનવાન માણસ રહેતો હતો. તેની પાસે તમામ પ્રકારની સંપત્તિ અને સુખ સુવિધાઓ હતી. તે ખુબ આરામદાયક  જીવન જીવી રહ્યો હતો. તે આખા શહેરના લોકોને ખવડાવવા માટે સક્ષમ હતો. તે હંમેશાં પોતાના શાનદાર જીવનનો તેના મિત્રો અને સગાસંબંધીઓ સામે ગર્વ કરતો. તેને લાગતું પોતે ગણું કમાવ્યું છે જેના લીધે તે બીજાથી ખુબ અલગ છે. તેનો પુત્ર કોઈ દૂર સ્થળે અભ્યાસ કરી રહ્યો હતો અને રજાઓમાં ઘરે પરત ફર્યો. અમીર માણસ તેના પુત્રને બતાવવા માંગતો હતો કે તેનો પિતા કેટલો અમીર છે અને તે તેના પર