ધોળી ભેંસ

  • 510
  • 176

નાનપણની યાદો – શું ફરી મળશે બાળપણ?આઠ વર્ષની કોકી ઉનાળાના વેકેશનમાં ઘણીવાર દાદી ભેગી ફઈ ના ઘરે રોકાવા જાતી કોકી ને ફઈબા ના ઘરે બહુ ગમતું ત્યાં ઘણી બધી ભેસો અને એક બળદ ગાડું હતું તેમાં બે મોટા બળદ હતા. ફઈબા ને એક મોટી વાડી પણ હતી અને નદીથી નજીક જ ફઈબા નું ઘર હતું કોકીને ત્યાં બહુ મજા પડતી. ફઈબા ની છોકરીઓ સાથે રમતી વાડીએ જાતી અને મજા કરતી. હવે કોકી થોડીક સાતક વરસ ની મોટી થઈ ગઈ હતી એટલે આ વખતે તે એકલી જ ફઈબા ના ઘરે રોકાવા જવાનું નક્કી થયું એટલે કોકી ખૂબ રાજી થઈ ગઈ અને (દાદીમા)