" શ્રાપિત હવેલી "- એક હોરર - સસ્પેન્સ - થ્રીલર વાર્તા ..." - ભાગ - ૦ - ટ્રેલર ... " ત્રણ યંગ કપલ કોલેજ પિકનિક નાં બહાને, પોતાની કાર લઇ ફરવા જતા રહ્યા છે... પાછા ફરતી વખતે, અણધાર્યા અને ખોટા રસ્તા પર આગળ વધવા લાગે છે... અને એક જંગલ માં ફસાઈ જાઈ છે... જ્યાં તે જંગલ માં એક હવેલી જોવે છે, અને એ હવેલી માં તે મદદ માંગવા પહોંચે છે... આ હવેલી માં તેમની સાથે શું થાય છે...? આ હવેલી માં ક્યાં પ્રકાર ની પરિસ્થિતિઓ ઉભી થાય છે...? હવેલી માંથી કોઈ બહાર આવી શકે છે કે