શ્યામ રંગ...લગ્ન ભંગ....20

  • 792
  • 436

બન્ને મિત્રો એવી વાતોએ ચડ્યાતા કે જાણે બન્ને ને રિવરફ્રન્ટની એ પાળીએ બેઠા બેઠા જ આખેઆખા સંસારનો સાર આજે જ શોધી લેવો હોય એવુ લાગી રહ્યુ હતુ.આરાધના અને અનંતની વાતોનો દૌર ચાલુ જ હતો. અનંત માટે આરાધનાના લગ્ન હવે અટપટો વિષય બની ગયો હતો.અનંત બધુ જાણતો હોવા છતા તેની દોસ્તને જુગારી જેવો અમન સાથે જીંદગીની સોદાબાજી કરવા જઈ રહેલી આરાધનાને જોઈ રહ્યા સિવાય કોઈ ઊપાઈ સુજી રહ્યો ન હતો.અનંત એક પુરૂષ તરીકે એ સ્વાર્થી અમનના મનમાં રમાતી દરેક રમતને સમજી શકતો હતો અને તેમાં આરાધના પોતાની જાતની જે રીતે કલ્પના કરી રહી હતી.તે જોતા તો એવુ લાગી રહ્યુ હતુ કે