કાશી

  • 524
  • 208

વરસો પહેલાની વાત છે અંગ્રેજોના વખતમાં,ગુજરાત રાજ્યમાં આવેલ “મુળસરા” નામે ગામ હતું. ત્યાં “સામજીકરસન” નામના ભ્રામણ રહેતા હતા. તેમને ત્રણ-ચાર છોકરા હતા અને તેમની એક દીકરીનું નામ કાશી હતું. કાશીના લગ્ન સીવનગરના મુકામે યોજાયા; કાશીનું લગ્ન નવ વર્ષની ઉંમરમાં તેના કરતાં દસ , બાર બાર વર્ષ મોટા ભાઇ સાથે થયાં. તેના નણદના લગ્ન પણ તેના ભાઇની સાથે થયા.હવે સાસરિયા પક્ષવાળા કાશીને હેરાન કરતાં –  કાશી શું કરે જો કાશી તેના સસરાઓ વિશે કંઈ ફરિયાદ કરેતો તેના ભાઇનું ઘર ભાગે અને જો તેનો ભાઇ કંઈ કરે તો કાશીનું ઘર ભાગે એ રીતે નિરાશ બીચારી કાશી ફસાઈ ગઈ હતી.કાશી નવ વર્ષની હતી