હાથ પકડવો સહેલો છે. પકડી રાખવો અધરો છે..

  • 1.9k
  • 784

આપણને મજ્જા આવે ને એમ જ જીવાય,કોની સાથે બોલવું,બેસવું ને ફરવું તે આપણો જ વિષય હોવો જોઈએ,જો આપણા નિર્ણયો બીજા લેતા હોય તો,આપણું રીમોર્ટ બીજાના હાથમાં છે,મતલબ, ક્યારેક ન્યુઝ,કાર્ટૂન,સંગીત,કોમેડી,રોમાંચ વગેરે હવે આગળ તમે લખો...સબંધ ઋતું જેવો છે, ઠંડક આપે,ગરમી આપે ને ભીંજવી પણ જાય,આંખ માં વસ્યા ત્યારે આંજી લીધા હતા, જેવા નજરમાં આવ્યા છો કે,આંસુ બની નજરથી ઊતરી રહ્યા છો..જીવનમાં આવનાર દરેક લોકો નો ખૂબખૂબ ઘન્યવાદ, અનુભવો ઘણા આપી ને ગયા,જવાની ઊતાવડ માં લેતા ભુલી ગયા…જ્યારે કોઈ પુરુષ ને કોઈ સ્ત્રી પસંદ આવે છે, ત્યારે તે દિલજાન લગાડીને તેને પામવાના પ્રયત્ન માં લાગી જાય છે,ગિફ્ટો આપવી મેસેજ માં રિપ્લાય ના